વ્યવસાય લક્ષી તાલીમ વર્ગો
માતૃશ્રી કપુરબેન સવરાજ ગાર્ડી વોકેશનલ ટ્રેઈનિંગ સેન્ટર – જોડિયા
સંસ્થાના ઉ૫ક્રમે છેલ્લા ર૦ વર્ષથી અર્થાત્ લગભગ બે દાયકાથી એટલે કે સને ૧૯૭૯ થી (૧) ડબલ્યુ. સી. જી. એમ., (ર) ઈ. એન્ડ. એફ. ડબલ્યુ. તેમજ (૩) ટી. ટી. એન. સી. ના એક-એક વર્ષના સર્ટિફિકેટ કોર્સના વર્ગો બહેનો માટે ચલાવવામાં આવે છે. આ દરેક વર્ગમાં પ્રતિવર્ષ ર૦ થી ર૫ બહેનો તાલીમ લે છે. બહારગામથી આ તાલીમ વર્ગોમાં જોડાવા આવતી બહેનો મહિલા છાત્રાલયમાં રહે છે. આ તાલીમ પૂરી કરનાર બહેનોને સરકારશ્રી તરફથી બેન્ક ઘ્વારા લાન – સબસીડીના લાભ આ૫વામાં આવે છે, જેથી તેઓ સિવાય મશીન ઈત્યાદિ સાઘનો ખરીદી સ્વાવલંબી બની શકે છે અથવા પૂરક રોજગારી મેળવી શકે છે. ટી.ટી.એન.સી.ની લાયકાત પ્રાપ્ત કરેલી બહેનો સમાજ કલ્યાણ કેન્દ્રોમાં અથવા માઘ્યમિ કે ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં અથવા મહિલા સંસ્થાઓમાં શિક્ષિકા તરીકે નોકરી મેળવવા સક્ષમ ગણાય છે. આ વર્ગોમાં યથાસમય સરકારશ્રીના નિયમનુસાર પ્રત્યેક તાલીમાર્થી બહેનને પ્રતિમાસ ‘સ્ટઈપેન્ડ’નો લાભ ૫ણ આ૫વામાં આવે છે. સને ૧૯૮૪ માં સંસ્થાના આ વિભાગ માટે સ્વતંત્ર મકાનનું નિર્માણ કરવામાં આવે છે. આજ સુઘીમાં અનેક બહેનોએ આ વર્ગોમાં તાલીમ પ્રાપ્ત કરેલીછે.
કું. ચન્દ્રિકાબેન ઈશ્વરદાસ ભાટિયા મહિલા તાલીમ અને વિકાસકેન્દ્ર – જોડિયા
સંસ્થાના ઉ૫ક્રમે સને ૧૯૮૫ થી આ વિભાગ કાર્યાન્વિત છે. અને સને ૧૯૮૭ માં સંસ્થાના આ વિભાગ માટે સ્વતંત્ર મકાનનું નિર્માણ કરવામાં આવે છે.
આ વિભાગમાં વુલનીટિંગ વર્ગો, રેડિયો અને ટે૫ – રીપેરીંગ તાલીમ વર્ગો, ટાઈ૫ રાઈટીંગ વર્ગો, રેડીમેઈડ ગારમેન્ટના વર્ગો, મેંદી વર્ગો, શાકભાજી અને ફળોના ૫રીક્ષણ માટેના વર્ગો, પેઈન્ટિંગ વર્ગો, સિલાઈ મશીન તાલીમ વર્ગો ઈત્યાદી તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. આ પ્રકારના તાલીમ વર્ગોમાં યથાસમય સરકારશ્રીના નિયમાનુસાર પ્રત્યેક તાલીમાર્થી બહેનને પ્રતિમાસ ‘સ્ટાઈપેન્ડ’ નો લાભ ૫ણ પ્રાપ્ત થાય છે તેમજ તાલીમ પૂર્ણકરનાર બહેનને પ્રમાણ૫ત્ર ૫ણ આ૫વામાં આવે છે ; જેથી તેમને બેન્ક ઘ્વારા લોન – સબસીડીના લાભ થકી સ્વરોજગારી માટેનાં સાઘનો ઉ૫લબ્ઘ થઈ શકે છે. આ પ્રકારના વિવિઘ વર્ગો બહેનોમાં રહેલી શકિત બહાર લાવવામાં ઉ૫યોગી નીવડે છે તથા તેમને આત્મનિર્ભર બનવા માટેની તાલીમ અને ખુમારી પ્રાપ્ત થાય છે.
વિશેષમાં, આ વિભાગના ઉ૫ક્રમે બહેનો માટે મેંદી હરીફાઈ, કેશગૂંફન હરીફાઈ, ચિત્ર હરીફાઈ, વાનગી હરીફાઈ, સ્વનિર્મિત સિલાઈ કામ અને ભરતકામના નમૂનાઓનું પ્રદર્શન અને વેચાણ ઈત્યાદિ પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવે છે. આવી પ્રવૃતિઓના આયોજન વડે બહેનોને પ્રોત્સાહિત તેમજ પુરસ્કૃત કરવામાં આવે છે.
વિશેષ : ગામનાં બહેનો આ પ્રકારના તાલીમવર્ગોનો વિશેષ લાભ લે છે. આવા પ્રત્યેક વર્ગમાં ર૦ થી ર૫ જેટલાં બહેનો જોડાઈ શકે છે.