સંસ્થાની પ્રમાણિતતા
· આ સંસ્થા રજીસ્ટ્રેશન ઓફ સોસાયટીઝ એકટ ર૧/૧૮૬૦ હેઠળ નંબર- ૭૯/૧૯૫૬થી રજીસ્ટર થયેલી છે. (તારીખ ૦ર/૦૪/૧૯૫૬)
· આ સંસ્થાનું ટ્રસ્ટ ડીડ તારીખ ર૬/૦ર/૧૯૬ર ના રોજ શ્રી સબ-રજીસ્ટ્રાર ઓફિસ, જોડિયામાં રજીસ્ટર કરવામાં આવેલ છે.
· સને ૧૯૫૦ ના મુંબઈના ર૯ માં અઘિનિયમ અન્વયે આ સંસ્થાના સાર્વજનિક ટ્રસ્ટને એફ ૩૩ ( જામનગર) ૧૯૬૫ થી ડેપ્યુટી ચેરીટી કમિશ્નરશ્રીએ રજીસ્ટર કર્યું છે. ( તારીખ ર૧/૧ર/૧૯૬૫)
· Section 80 G (5) of the Income-Tax Act, ૧૯૬૧ તળે આ સંસ્થાને દાનમાં આ૫વામાં આવતી રકમ નિયમાનુસાર આવકવેરામાંથી બાદ મળે છે.
· સંસ્થાનું અને તેનાં સઘળાં એકમોનું ઓડીટ સંઘવી એન્ડ કં૫ની (C.A.), રાજકોટ ઘ્વારા થાય છે.
સંસ્થાનું સભ્ય૫દ
પુખ્ત ઉંમરની કોઈ૫ણ બહેન કોઈ૫ણ પ્રકારના ભેદભાવ વગર આ સંસ્થનું સભ્ય૫દ પ્રાપ્ત કરી શકે છે.
નીચે દર્શાવેલી વિગત પ્રમાણે સંસ્થાનું સભ્ય૫દ મેળવી શકાય છે.
(અ) સામાન્ય સભ્ય : વાર્ષિક લવાજમ રૂપિયા ૧૦/-
: હાલ ૧૬૧ બહેનો સામાન્ય સભ્ય૫દ ઘરાવે છે.
(બ) આજીવન સભ્ય : લવાજમ રૂપિયા ૫૧/-
: હાલ ૪૧ બહેનો આજીવન સભ્ય૫દ ઘરાવે છે.
(ઈ) શુભેચ્છક સભ્ય : લવાજમ રૂપિયા ૧૦૧/-
: હાલ ૦૩ બહેનો શુભેચ્છક સભ્ય૫દ ઘરાવે છે.
(ઇ) મુરબ્બી સભ્ય : લવાજમ રૂપિયા ર૫૧/-